by Prashant Subhashchandra Salunke ✓ · 24 May 2021
'તેની નજર અંબારીમાં ઊભેલી રૂપ રૂપના અંબાર સમી રાજકુમારી ભાનુપ્રિયા પર પડી. ભાનુપ્રિયાના સોનેરી વાળ અને ગોરો વાન જોઈ તે તેના પર મોહિત થઇ ગયો. તેણે મનોમન ભાનુપ્રિયા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.'
Loading comments…
Loading comments…