by Chetna Ganatra ✓ · 3 Feb 2020
'ખામોશ હીંચકે બેઠેલા ખામોશ ધરા અને આકાશ નિરાંત માણી રહ્યાં હતાં, ત્યાં જ આકાશના મોબાઈલમાં મેસેજ આવ્યો. 'એક ભયાનક કાર અકસ્માતનો ભોગ બનેલ સમીર સદાય માટે ખામોશ થઈ ગયો છે.'
Loading comments…
Loading comments…