by Zaverchand Meghani ✓ · 19 Jan 2018
એના અવાજે ગાડામાંથી બીજા કેદીની આંખો ઊંચી કરાવી. બેઉ આંખોએ એ અવાજ શોધી કાઢ્યો. પિનાકીને જોઈ રૂખડ કેદી સહેજ હસ્યો.
Loading comments…
Loading comments…