by purvi patel pk ✓ · 9 May 2022
રાધાનો વિયોગ શ્યામ વધુ સમય જીરવી શક્યો નહીં. એક જ મહિનામાં લીમડાની નીચે જ શ્યામે દેહ ત્યજી દીધો. દીકરાએ પૂરી શ્રદ્ધાથી પિતાની બધી વિધી કરી. તેમની રાખને ગંગાજીમાં પધરાવવાને બદલે લીમડા નીચે જ વેરી દીધી.
Loading comments…
Loading comments…