by પારુલ અમીત પંખુડી ✓ · 3 Feb 2020
'એ ટીંકુના શબને ઊંચકીને લઇ ગયો એ સ્મારક પાસે જ્યા એ બુટપોલીસ કરતો હતો. રાષ્ટ્રીય સંપત્તિ બોલતા બોલતાએ ટીંકુના શબને ભેટી પડ્યો પણ એનું માનસિક સમતુલન ગુમાવી બેઠો.'
Loading comments…
Loading comments…