by 'Sagar' Ramolia ✓ · 24 Oct 2021
અરે, મૂરખા! તેં તો ‘ખોદે ઉંદર ને મરે છછુંદર’ જેવું કર્યું. તેં જેને ધોક્કો માર્યો એ ઉંદર નથી, છછુંદર છે, મુસીબતમાં ઉંદર કે છછુંદરને ઓળખવા જેટલી અક્કલ પણ તારામાં નથી રહી! છછુંદર કદી કોઈનું બગાડતી નથી.
Loading comments…
Loading comments…