120Log inSign up
Story · Romance

ખોવાયેલા પત્રો

by Krutagna Pandya ✓ · 7 Dec 2022

373Reads
4Likes
2Min read

'આ કબુતર ન તો આઈશાના દ્વારે ડોકાણુ હતું કે ન તો તેણે કૃતાંકની ખડકી ખખડાવી હતી. પેલાં પ્રેમી પંખીડાઓ તો બંને અધીર બનીને ઊભા છે ચિઠ્ઠીની રાહમાં. પણ પેલાં કબુતર સિવાય કોઈને સરનામું પણ ક્યાં ખબર છે ?'

Loading comments…

ખોવાયેલા પત્રો · StoryMirror