by divya jadav ✓ · 3 Apr 2021
એક હાથથી બગલમાં રાખેલ ઘોડીના ટેકે ઊભો હતો. અને બીજા હાથેથી ઘંટ વગાડતો. એ હાથ લારીને ખેંચી રહ્યો હતો. આવા ભર બપોરે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં એ માત્ર હાથ ઘોડીના સહારે બરફના ગોલા વેંચી પોતાનું પેટયું રડતો
Loading comments…
Loading comments…