by "Komal Deriya" ✓ · 30 Jul 2021
ઈક તકલીફ આવે કે અડચણ આવે તો દુઃખી થવાથી કે ચિંતા કરવાથી કંઈ ફરક પડે ખરો ? ના, કંઈજ નહી. અને હા, એ પણ છે કે ખુશ રહેવાથી ય કંઈ સારું નહીં થઈ જાય. પરંતુ તમને ખુશ જોઈને તમારી સાથે રહેલાં બધાને હિંમત મળશે
Loading comments…
Comments
Loading comments…