by Ashvin Kalsariya ✓ · 31 Jul 2019
એક તરફ શૌર્ય એ પ્રીતિની બર્થડે પાર્ટીમાં જવાનું ઇન્વિટેશન મેળવી લીધું અને કાનજી પટેલને મળવાનો મોકો મળ્યો એ વાતથી એ ખુશ પણ હતો. બીજી તરફ દિગ્વિજયસિંહને પણ જોરદાર માહિતી હાથમાં લાગી હતી.
Loading comments…
Comments
Loading comments…