by Vishnu Bhaliya ✓ · 27 Jan 2020
'કરસન તો બિલકુલ બેફિકર. સો રૂપિયા લાવે તો ઘરે માંડ પચ્ચાસ પહોંચે. બીજા પચ્ચાસ ક્યાં જતાં એ છોકરાં પણ સારી રીતે જાણતાં ને બાયડી પણ. ઘરમાં તો બાર હાથનો વાંસ ફરે તોયે કરસનનું ક્યાં કદી દિલ દાઝ્યું છે.'
Loading comments…
Loading comments…