Loading…

"કોઈ તો બતાયે...." તેની ચીસ પર્વતની દીવાલોમાં અથડાઈ પાછી પડી. તેનો કદાચ કહેવાનો અર્થ હશે કે "કોઈ તો બતાયે કે અબ હમાર ક્યા હોગા 'અથવા' કોઈ તો બતાયે યે કૈસે હુઆ." જો પડઘાતી આ ચીસમાં દર્દ હોય તો સહેલી પણ મોહનમાં ઘેલી છે ને તેની ચીસ ઈર્ષ્યાની ક્રૂરતાનું પરિણામ છે તો જરૂર મોટું નુકશાન છે. એનો અર્થ "કોઈ તો બતાયે એ કયું હુઆ..."
Comments
Loading comments…