by Drankit Patel ✓ · 22 Aug 2017
તારા રોજના નાટક હોય લા, પિન્ટ્યા... દર વખતે તુ આખા પ્રોગ્રામની પથારી ફેરવી દે છે. શુ કેવુ બિટ્ટુ તારૂ? હા, લા દર વખતે તારી ના હોય... પ્રોબલમ બોલ ને ભાઈ... જો ભાઈ, એક વાત યાદ રાખ આખી જીદગીમા કોઈ ઈન્જોય કરવાલાયક સમય હોય તો આ જ સમય છે..
Loading comments…
Loading comments…