by Parth Toroneel ✓ · 2 May 2019
વિરેને તેની નજીક જઈ આંસુ અંગૂઠાથી લૂછી લઈ, વિશાળ બાહોમાં બંનેને સમાવી લીધા. તેની આંખો વરસી પડી. સોનલના વળતા જીવંત સ્પર્શે તેના હૈયામાં આઠ વર્ષથી ઘૂંટાતા વિષાદનું વાદળું વિખેરી નાંખ્યું.
Loading comments…
Loading comments…