by Khushbu Shah ✓ · 8 Aug 2019
એ નિશાન ફેક્ટરીના ગેટથી વિપરીત દિશામાં જઈ રહ્યા હતા. થોડે દૂર એ નિશાન ગાયબ થઇ જતા હતા, કઈક તો એવું હતું જેને અહીંથી ઘસડીને લઇ જવામાં આવ્યું હતું પણ શું એ જ સવાલ હતો.
Loading comments…
Loading comments…