by Prashant Subhashchandra Salunke ✓ · 7 Aug 2022
મેં માનવને તેનો અસલી ચહેરો અગાઉથી જ બતાવી દીધો હોત. પરંતુ જો મેં એમ કર્યું હોત તો માનવ ફરી ક્યારેય મારી આસપાસ પણ ફરક્યો હોત ? માનું છું કે મારી ભૂલનું જ માઠું પરિણામ હાલ હું ભોગવી રહ્યો છું.
Loading comments…
Loading comments…