by Dashrathdan Gadhavi ✓ · 3 Jul 2021
'મારો આરામ ગાળો પુરો થવામા હતો ત્યાંજ કાતિલ કોરોનાની ઘાતકી કહી શકાય તેવી ત્રીજી લહેર પણ આવી ગઈ. આ રોગચાળાના ભયાનક તુફાનને જોઇને કોઇ ગભરુ સસલું ઝાડવાના ઓથમાં ભરાઈ જાય તેમ હું મારા ઘરમાં ભરાઇ ગયો.'
Loading comments…
Loading comments…