by Vimal Soneji ✓ · 23 Feb 2022
'સુમન નર્સિંગ હોમ અને સુમન શિશુકુંજ એ મારી અંતિમ મંઝિલ છે. મને યૌવનમાં પ્રવેશ્યા પછી પણ માસિક ના આવ્યું,અને ચેક અપ કરતાં ડોકટરે આઘાતજનક સમાચાર આપ્યા કે ઇશ્વર મારામાં ગર્ભાશય મુક્તા જ ભુલી ગયા છે.'
Loading comments…
Loading comments…