by HARITABEN PATEL ✓ · 17 Feb 2021
બીજા ખેડૂતો એ ખેતર ખેડવાની મહેનત નહિ કરવાનું નક્કી કર્યું. પણ રવજીભાઈ તો બેસી શાના રહે. તેમણે તો નક્કી કર્યું કે વરસાદ થાય કે ના થાય, એતો કામ છે. આપનું કામ તો ખેતર ખેડવાનું છે. અને તેમણે ખેતર ખેડ્યું.
Loading comments…
Comments
Loading comments…