by Nayana Charaniya ✓ · 20 Feb 2022
'સ્ત્રી પુરુષ વચ્ચે પણ એક અલગ પ્રકારની મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું સખી પાંચાલી સાથે મે ઉત્તમ રીતે નિભાવ્યું છે. તો મહાભારતમાં સાચો ન્યાય પણ મે અપાવ્યો છે. મારા જ કુળનું આજે મે વિનાશ મારી આંખોએ જોયું છે
Loading comments…
Comments
Loading comments…