by Kalpesh Patel ✓ · 15 Jul 2021
'ભીખાના તેરમાનાં દિવસે તેના “કેશ’ અને ‘ચૂડી’ ઉતારવાની ક્રિયા કરવાની હતી. કરસનની આખી નાત તેના આંગણે ઉમટી હતી. ત્યાં ચંદુનાઇ અસ્ત્રો લઈને ચામડાનાં પટ્ટે ઘસી કરુણાને મુંડવા ધારદાર બનાવતો હતો.'
Loading comments…
Loading comments…