by Bharat Bhatt ✓ · 7 Feb 2020
'આજે જ શાળાનાં આચાર્યએ એને બરાબર મેથીપાક આપ્યો હતો. વાત માત્ર એટલી જ મોહન શાળાના દાદરનાં બબ્બે પગથિયાં કૂદતો કૂદતો ઉતર્યો અને ઝડપાઇ ગયો.'
Loading comments…
Loading comments…