by ધારા આહીર "પ્રવાહ" ✓ · 19 May 2022
'હવે આ કામ મારાથી નહીં થાય. આ પાપ હું નહી કરી શકું. આપણા પોષનારને હું નહી મારી શકું. અને મેં જેટલા વૃક્ષો કાપ્યા છે એના બે ગણા વૃક્ષોનું હું વાવેતર કરીશ. અને બીજાને પણ વૃક્ષોનું મહત્વ સમજાવીશ.'
Loading comments…
Comments
Loading comments…