by purvi patel pk ✓ · 17 May 2022
'વત્સ, હવે મારી વાત શાંતિથી સાંભળ. જીવન જરૂરિયાત પૂરી કરવા વૃક્ષો કાપવા જરૂરી છે, તારી વાત સાચી. પરંતુ, આમ આખે આખુ જંગલ કાપી નાખશો, તો કેમ ચાલશે ? માણસ ધરતી પાસેથી બધું લે છે, પણ તેને પાછું આપતો નથી.
Loading comments…
Loading comments…