by Bhanu Shah ✓ · 9 May 2022
બાળકો મોબાઈલમાં જ રચ્યાંપચ્યાં રહે છે. જે તેમની આંખો માટે નુકસાનકારક છે.. એનાં માટે સૌથી ઉત્તમ ઉપાય એ હતો કે બાળકોને સવાર-સાંજ સોસાયટીના બગીચામાં ભેગાં કરી ત્યાં વારાફરતી બે બે બહેનો સમય આપે
Loading comments…
Loading comments…