
પ્રેમ, પ્યાર, લવ, ઇશ્ક, મોહબ્બત કોઈ પણ નામ આપી દો... મતલબ એનો એ જ રહેવાનો- ગાંડપણ, ઝનૂન, તડપ! આ બધું જ એનો એક ભાગ છે. જેણે આ દુનિયામાં આવીને કોઈને પ્રેમ ના કર્યો એવો માણસ જોવા મળે ખરાં! પ્રેમમાં સફળતા કે નિષ્ફળતા પછીની વાત છે... એ આવે અને જાય- એ વચ્ચે જ જિંદગી થોડી બહુ જીવાય છે, બાકી બધું તો ચલ્યા કરે. સાચા પ્રેમની, જીવંત લાગણીઓનાં પ્રતીક સમી એક વાર્તા અહીં મૂકી રહી છું એ આશા સાથે, કે આપ એને આવકારશો. આપનો અણમોલ અભિપ્રાય આવકાર્ય છે.
Loading comments…