by Tirth Shah ✓ · 27 May 2022
'અમે કોલેજ કાળમાં સાથે હતા. એ મારાથી બે વર્ષ નાની, હું તેના ક્લાસમાં હાથે કરીને આંટો મારવા જતો. એના કારણે એ મને ઓળખવા લાગી. ધીમેધીમે અમે નજીક આવવા લાગ્યા, કયારેક ગાર્ડનમાં તો કયારેક તળાવે મળવા લાગ્યા.
Loading comments…
Comments
Loading comments…