by Riten Antani ✓ · 10 May 2022
પોતા માટે એક સરસ સાત માળની ઇમારત બનાવી હતી. જેમાં તેમના બે પુત્રો અને એક દીકરી જમાઈ રહેતા હતાં. બસ એક વાત નું દુઃખ હતું.લક્ષ્મીદાસના પત્ની શુકનબેન ગયા વર્ષે જ મૃત્યુ પામેલા. એટલે તેઓ એકલા પડેલા.
Loading comments…
Loading comments…