by G@jju Damodar ✓ · 28 Jan 2021
'બન્ને લૂંટારુએ એકબીજાની સામે જોયું. ચહેરા પરનાં હાવભાવ બદલાયાં. ક્રુરતા જાણે પીગળી પડી. થોડુંક વિચારીને એમાંના એકે પોતાના ખિસ્સામાં હાથ નાખી રૂપિયાની થોકડી બહાર કાઢી.'
Loading comments…
Comments
Loading comments…