
મનોવિજ્ઞાન હંમેશા મારા આકર્ષણનો વિષય રહ્યો છે... મનની અટપટી વાતો વિષે પહેલી વાર કૈંક લખવાની કોશીશ કરી છે. નેત્રા, બાર વર્ષની એક છોકરી, પોતાના માં-બાપનાં તૂટેલા લગ્નને કારણે આવી પડેલી પરિસ્થિતિમાં કૈંક એવી રીતે ગૂંચવાય જાય છે કે એમાંથી બહાર નીકળવું લગભગ મુશ્કેલ થઈ પડે છે. ત્યારે જ એની સહાય કરવા આવી પહોંચે છે ડોક્ટર આકાશ. શું થશે આગળ?
Loading comments…