by VISHAKHA JOSHI ✓ · 4 Mar 2021
'ભાઈના ઘરે જઈને તે પોતાના ભાઈને ખુબ જ ઠપકો આપે છે. ‘તને શરમ નથી આવતી, જે માએ તને નવ મહિના પોતાના પેટમાં રાખ્યો. પોતે ભૂખે રહી ને તારું પેટ ભર્યું. તણે ભાણાવ્યો ગણાવ્યો. તારા લગન કરાવ્યા. '
Loading comments…
Loading comments…