by 'Sagar' Ramolia ✓ · 20 Oct 2021
'‘વ્યવસાયનું કામ સંસાર પ્રત્યે ફરજ બજાવવાનું છે. વ્યવસાય કરતા કૌટુંબિક જવાબદારીથી દૂર ન થઈ જવાય તે ધ્યાન રાખવું જોઈએ. મુશ્કેલી અને નિષ્ફળતાથી ડહાપણ પ્રાપ્ત થાય છે અને અનુભવનું ઘડતર થાય છે.'
Loading comments…
Loading comments…