by Ashuman Sai Yogi Ravaldev ✓ · 21 Feb 2020
'હું ઈન્સપેકટર ઝાલા બોલું છું. તમારી માહીની ડેડબોડી મળી છે. ઓળખાણ કરવા લાયન્સ હોસ્પિટલમાં આવશો. એમ કહીને ફોન કટ થઈ ગયો. રમીલાબેન ત્યાં ને ત્યાં ફસડાઈ પડ્યા.'
Loading comments…
Loading comments…