by Varsha Bhatt ✓ · 30 Aug 2021
'મા યશોદા માટે તે નટખટ કાનુડો છે તો નંદબાબા માટે તે નખરાળો નંદકુવર, ગોપીઓ માટે તો મનમોજી કૃષ્ણ કનૈયો છે. યમુના કાંઠે રાસ રમતો કનૈયો બધી જ ગોપીઓનાં દિલ જીતી લે છે.'
Loading comments…
Loading comments…