by Sachin Soni ✓ · 12 May 2021
મા, મારો પત્ર પૂરો કરતાં પહેલાં હું તને એકવાત કહેવાં માંગુ છું. તું ભગવાનને ઘરે છો તો તને કદાચ ભગવાન મળે તો એને મારાં વતી કહેજે, નાનપણમાં કોઈ પણ દીકરાની માને તું તારી પાસે કદી ન બોલાવતો.
Loading comments…
Loading comments…