by mariyam dhupli ✓ · 9 Jan 2021
'એક સમય હતો જયારે સરફરાઝ મારા હૃદયનો રાજકુમાર હતો. અને એ હતો પણ રાજકુમાર જેવો મોહક. હતો શું ? આજે પણ છે જ. એની ભૂરી આંખો, વાંકડિયા વાળ, ઊંચો કાંઠો, પહોળી છાતી, ગુલાબી હોઠ. ફિલ્મોના અભિનેતા જેવો.
Loading comments…
Loading comments…