by BHOOMIKA MODI ✓ · 6 Mar 2021
'ઊંઘમાં પણ તેને પરીઓના જ સપના આવ્યા. અને પરીઓએ તેને ખુબ જ હલવો ખવડાવ્યો. સવાર પડી એટલે રાજુ જાગ્યો અને તેની માને કહેવા લાગ્યો. મા ખરેખર આજે તો મે હલવો ખાધો.
Loading comments…
Loading comments…