by Jasmeen Shah ✓ · 7 Feb 2022
'તે બોલી, "શેઠ,એના લગન થઈ ગયાં." મારાં મોઢેથી ચીસ નીકળી ગઇ. મારાથી જોરથી બોલાઈ ગયું, "પણ કેમ ? એ તો હજી નાનકડી ઢીંગલી છે, હજી તો એની પાંખોય નથી ફૂટી ને તે એને માળેથી ધક્કો દઈ દીધો."
Loading comments…
Loading comments…