by Neeta Chavda ✓ · 1 Nov 2020
'માટી મૌન ભલે દેખાય, પણ એની ભાષા સાંભલવા જેવી સુગંધી ભાષા. ખેતરમાં છોડ પર ફુલ આાવે, ડૂંડામાં દાણા બેસે ત્યારે માટી જ બોલતી હોય છે. એને સાંભળવા કાન જોઈએ. માટી બોલે છે ત્યારે કાન સાંભળે છે.'
Loading comments…
Loading comments…