by Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ ' ✓ · 29 Jul 2021
'ગામના રમેશભાઈની રિક્ષા માટે ફોન કરવા અમિતભાઈ બહાર પરસાળમાં ગયા. એટલામાં મોબાઈલ રણક્યો. ગંભીર વદને વાત કર્યા પછી મ્લાન મુખ સાથે ઘરમાં આવેલા અમિતભાઈને જોઈ ભાવનાબેન કાંઈક પામી ગયાં.''
Loading comments…
Loading comments…