by Alpa Vasa ✓ · 21 Jan 2020
પ્રાચીન વિકસિત સંસ્કૃતિ તારી, અને દેવોની ભાષા સંસ્કૃતનું તું ઉદ્દભવ સ્થાન. પ્રખર પંડિતો, વિદ્વાનો, અને બુદ્ધિશાળી મનુષ્યોની તું જનેતા છે. સ્વયં શિવની જટામાંથી નીકળેલી નિર્મળ પવિત્ર ગંગા તારી પુત્રી.
Loading comments…
Comments
Loading comments…