by 'Sagar' Ramolia ✓ · 31 Oct 2019
'આ સાંભળી તે ઊભો થયો. સાધુનાં વસ્ત્રો ઉતારવા લાગ્યો, તો નીચેથી પેન્ટને ટીશર્ટ દેખાયાં. પછી મને પગે લાગ્યો. તેની આંખોનાં આંસુ મારા પગ પર પડયાં.
Loading comments…
Loading comments…