by Ramesh Patel (Aakashdeep) ✓ · 10 May 2021
'એ દિવાળીના દિવસોની ખુશાલી, આજે લાખોના ‘ફાયર વર્ક્સ-આતશબાજી’ કરતાં પણ ચઢિયાતી લાગે છે. બા અને કુટુમ્બ સાથેની એ દિવાળી, મીઠાશને યાદ કરતાં સાચે જ હૈયું ઊભરાઈ ગયું ને બોલાઈ ગયું, કાશીબા એ કાશીબા.'
Loading comments…
Loading comments…