by Bhavna Bhatt ✓ · 9 Feb 2022
'લગ્ન જીવનની પહેલી રાતથી આજદિન સુધીનું લખાણ હતું. અડધું પડધુ વાંચીને રાકેશ વિચારી રહ્યો કે અરીસો જૂઠ ના બોલે એમ આરતીનું જીવન પણ દર્પણ જેવું સાફ છે.'
Loading comments…
Loading comments…