by Bhavna Bhatt ✓ · 12 Mar 2020
'સ્ત્રી શક્તિનો જ અવતાર છે. એ ધારે તો અહીં ધરતી પરજ સ્વર્ગ બનાવી દે અને ખીજાય તો સર્વનાશ પણ કરી દે. ઈશ્વરે સ્ત્રીને ઘણાં વરદાન સાથેજ જન્માવી છે.'
Loading comments…
Loading comments…