by Nirali Shah ✓ · 15 Aug 2021
હું અમારા પડોશી જલ્પાબહેનને અમારી ટૂરના શુભ સમાચાર આપવા માટે ગઈ. "અમે તો કાલે સવારે મંગળની ટૂર પર જઈએ છીએ." એમની આંખો જ પહોળી થઈ ગઈ ! એ કહે, "અરે તમે તો છુપા રૂસ્તમ નીકળ્યા ! ક્યારે બુકિંગ કરાવ્યુ ?
Loading comments…
Loading comments…