by JAINIL JOSHI ✓ · 6 Nov 2021
દારૂ પીધેલો વ્યક્તિ બસમાં બેસે છે અને તે સીધો ધારા પર પડે છે ત્યારે ધેર્ય તે વ્યક્તિને લાફો મારી દે છે. અને કહે છે કે 'તને સ્ત્રી બેઠેલી દેખાતી નથી ?' ત્યારે ધારાના હદયમાં ધેર્ય માટે લાગણી થાય છે.
Loading comments…
Loading comments…