by Alpesh Barot ✓ · 4 Sept 2018
ગુલાબબાગથી સીટી પેલ્સ સુધીનો હરિયાળો રસ્તો. ગુલાબ બાગમાંથી આવી રહેલા પુષ્પોની મહેક, ઝરમર ઝરમર વરસતો મહેલુયો. આજે મન ખુશ હતું.
Loading comments…
Loading comments…