by Jay D Dixit ✓ · 14 May 2020
'"માતૃત્વ પર હવે માત્ર સ્ત્રીનો હક નથી રહ્યો, પુરુષ ગર્ભધારણ કરી શકે છે." આ વાંચતાજ નિકોલસ દુઃખી થઈ ગયો, એની ઈચ્છા તો માતૃત્વનો અનુભવ કરવાની હતી, પણ આ બાબત તો સ્ત્રી પુરુષ વચ્ચેની હોડ બની ગઈ.'
Loading comments…
Comments
Loading comments…