by Manishaben Jadav ✓ · 13 Nov 2021
'ભાઈ, આ તો માતાનો જીવ. કેમ કરી રીઝે. બાળક કાજે તો એ સર્વસ્વ ત્યાગ કરી દે. પણ આ તો ધર્મસંકટ. બાળકનું વર્તમાન અને ભવિષ્ય બંને જોવાનું. નોકરી છોડી દેય તો બાળકના ભવિષ્યનું શું ?'
Loading comments…
Loading comments…